બેહક્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેહક્ક

વિશેષણ

  • 1

    હક વગરનું.

ક્રિયાવિશેષણ

  • 1

    હક વગર; અકારણ.

મૂળ

फा.