બહુચરાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહુચરાજી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક દેવી.

મૂળ

सं. बर्हिन् (પીંછાવાળો-કૂકડો?)+चर=કૂકડાના વાહનથી ફરનારી?