બહેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહેન

સ્ત્રીલિંગ

  • 1

    એક માતા પિતાની કે કાકા, મામા, માસી વગેરેની દીકરી.

  • 2

    કોઈ પણ સ્ત્રી.

  • 3

    સ્ત્રીના નામ અંતેનો આદરવાચક અનુગ.

મૂળ

सं. भगिनी, प्रा. बहिणिआ, સર૰ हिं. बह(-हि)न