બહુબીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહુબીન

નપુંસક લિંગ

  • 1

    એક નળી, જેમાં પ્રતિબિંબ પડી અનેક આકૃતિઓ દેખાય,-એવું રમકડું; 'કેલિડોસ્કોપ'.