બહુમતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહુમતી

સ્ત્રીલિંગ

  • 1

    બહુમત.

  • 2

    એક પક્ષ કરતાં બીજાના મતની સંખ્યાની વિશેષતા.

મૂળ

બહુ+મત+ઈ