બહુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહુલ

વિશેષણ

 • 1

  ઘણું; અધિક.

બૂહલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂહલું

નપુંસક લિંગ

 • 1

  ધોકણું (ચ.).

 • 2

  ગુદા; બૂહલું.

 • 3

  કૂલો; ધગડો (અશિષ્ટ પ્રયોગ).