બહલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મજબૂત કરવું; ખીલવવું.

 • 2

  ફેલાવવું.

 • 3

  લાક્ષણિક આનંદિત કરવું.

મૂળ

'બહલાવું'નું પ્રેરક

બહેલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહેલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મનોરંજન કરવું.

 • 2

  પ્રસન્ન કે ખુશ કરવું.

 • 3

  મલાવી-મલાવીને રજૂ કરવું.