બહુવ્રીહિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહુવ્રીહિ

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    જેમાં પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય તેમ જ આખું સમસ્ત પદ પાછું અન્ય પદનું વિશેષ્યણ હોય તેવો સમાસ.