બહાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહાનું

નપુંસક લિંગ

  • 1

    મિષ; ખોટું કારણ (બહાનું ખોળવું, બહાનું જડવું, બહાનું શોધવું).

મૂળ

फा. बहानह