બુહારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુહારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બહોરવું.

મૂળ

'બુહારી' ઉપરથી

બહારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝાડુ કાઢવું.

મૂળ

दे. बउहारी. बहुआरी =સાવરણી સર૰ हिं. बहारना