બહાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહાલ

વિશેષણ

 • 1

  મંજૂર; કાયમ.

 • 2

  પ્રસન્ન; સ્વસ્થ.

મૂળ

फा.

બેહાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેહાલ

વિશેષણ

 • 1

  ભૂંડી હાલતમાં આવી પડેલું.

મૂળ

फा.

બેહાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેહાલ

પુંલિંગ બહુવયન​

 • 1

  દુર્દશા.