બહાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહાલી

વિશેષણ

  • 1

    કાયમી.

સ્ત્રીલિંગ

  • 1

    મંજૂરી; કાયમ રાખવું તે (બહાલી આપવી, બહાલી મળવી, બહાલી હોવી).

બેહાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેહાલી

સ્ત્રીલિંગ

  • 1

    ખરાબ સ્થિતિ; દુર્દશા.