બહિરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહિરંગ

વિશેષણ

  • 1

    બહારનું; અંતરંગ નહિ તેવું.

બહિરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહિરંગ

નપુંસક લિંગ

  • 1

    કોઈ પણ વિધિનો પ્રારંભનો ભાગ.

  • 2

    બહારનો અવયવ; બહારનું સ્વરૂપ.