બહિર્ગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહિર્ગમન

નપુંસક લિંગ

  • 1

    બહાર જવું તે.

  • 2

    બે કે વધુ પાત્રોનું રંગમંચ પરથી જતા રહેવું તે (સા.).

મૂળ

सं.