બહિર્લાપિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહિર્લાપિકા

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનો ઉખાણો, જેના જવાબનો શબ્દ તેની પોતાની અંદર સમાયેલો ન હોય (અંતર્લાપિકાથી ઊલટું).