બહિર્વેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહિર્વેશન

નપુંસક લિંગ

  • 1

    પરિસ્થિતિ યથાવત્ રહેશે એમ માનીને એક જગ્યા કે સમયનાં તારણો કે વલણોને બીજી જગ્યા કે સમય પર લાગુ પાડવાં તે; 'ઍક્સ્ટ્રાપોલેશન'.