બૂહો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂહો

પુંલિંગ

  • 1

    આડો જડેલો લાકડાનો કકડો.

  • 2

    મૂર્ખ.

મૂળ

જુઓ બૂહું