બાંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંગર

સ્ત્રીલિંગ

  • 1

    જૂના કાંપવાળી જમીન.

બાંગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંગરું

નપુંસક લિંગ

  • 1

    તલના છોડનું સૂકું રાડું; બાળવાનું તલસરું.