બાઈ બાઈ ચાયણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઈ બાઈ ચાયણી

સ્ત્રીલિંગ

  • 1

    રમનાર ખેલાડીઓ પોતાની જગ્યાએ કૂંડાળૂં કરી તેમાં ઊભા રહે, દાવ આપનાર દરેક પાસે જઈ હાથ લંબાવી 'બાઈ બાઈ ચાયણી' એમ બોલે, જવાબમાં ખેલાડી બીજા ખેલાડી તરફ ઈશારો કરે 'ઈસકે ઘર' એમ કહે, એટલે દાવ આપનાર ખેલાડીએ તરફ જશે, આ દરમિયાન બધા ખેલાડીઓ પોતાની જગ્યાઓ મરજી મુજબ બદલી નાંખે, એ વખતે દાવ આપનાર કોઈ ખાલી પડેલી જગ્યાએ પેસી જાય, તો જે જગ્યા વગરનો રહે એને માથે દાવ આવે એવી સમૂહમાં રમાતી એક રમત.