બાઉન્ડરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઉન્ડરી

સ્ત્રીલિંગ

  • 1

    સીમા; હદ.

  • 2

    ક્રિકેટના મેદાનની હદ વટાવે એવો ફટકો (૪ કે ૬ રનનો).

મૂળ

इं.