બાઉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઉલ

પુંલિંગ

  • 1

    (બંગાળામાં) એક ભિક્ષુ સંપ્રદાય કે તેમનું ખાસ ગીત.

મૂળ

बं.

બાઉલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઉલું

નપુંસક લિંગ

  • 1

    પશુનો આંચળવાળો અવયવ.