બાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    +બકવું; નકામો લવારો કરવો.

  • 2

    બોલવું (તિરસ્કારમાં).

  • 3

    હોડ-શરત લગાવવી કે તેવી અદાથી કહેવું.