બાકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાકસ

નપુંસક લિંગ

  • 1

    પેટી (દીવાસળી કે સાબુની).

મૂળ

इं. बॉक्स; સર૰ हिं.; म.