બાકાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાકાત

વિશેષણ

  • 1

    બકાત; વાપરતાં વધેલું; બાકી બચેલું; બચત.

  • 2

    બાકી; બાદ.