બાકાયદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાકાયદા

ક્રિયાવિશેષણ

  • 1

    કાયદા પ્રમાણે; કાયદેસર.

  • 2

    રીતસર; વ્યવસ્થિત રીતે.

મૂળ

फा.