બાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાકી

વિશેષણ

  • 1

    ખૂટતું.

  • 2

    વધેલું.

  • 3

    ગણતરીમાં લેવામાં રહેલું (જેમ કે, સરવાળા ઈ૰ ગણતાં); શેષ.

સ્ત્રીલિંગ

  • 1

    સિલક; ગણતાં છેવટે રહેતું જમા તે.

  • 2

    પત્યા વગર રહેલી કે ચૂકતે કરવામાં ચડેલી રકમ.

ક્રિયાવિશેષણ

  • 1

    નહિ તો.

મૂળ

अ.