બાકી કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાકી કાઢવી

  • 1

    છેવટે રહેતી સિલક ગણી કાઢવી-તે નક્કી કરવી.

  • 2

    ચડેલી બાકી શોધી કાઢીને કહેવી કે માગવી.