બાખડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાખડું

વિશેષણ

  • 1

    વિયાયાને જેને ઘણો વખત થઈ ગયો હોય તેવું (ઢોર).

મૂળ

सं. बष्कथिनि; સર૰ म. भाकड, हिं. बाकरी