બાખડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાખડી

સ્ત્રીલિંગ

  • 1

    બાકરી; હઠથી સામે ઝઘડવું તે; મમતભર્યું વેર (બાખડી બાંધવી).

મૂળ

બાખડવું પરથી