બાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંગ

સ્ત્રીલિંગ

  • 1

    નમાજનો સમય સૂચવવા મુલ્લાંએ કરેલો પોકાર (બાંગ પોકારવી).

મૂળ

फा.

બાંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંગું

વિશેષણ

સુરતી
  • 1

    સુરતી જૂઠા પડી ગયેલા હાથવાળું; ટૂંટલું.

મૂળ

सं. व्यंगक?

બાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાગ

પુંલિંગ

  • 1

    બગીચો.

મૂળ

फा.