બાંગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંગડ

વિશેષણ

  • 1

    ઉદ્ધત; અવિવેકી.

  • 2

    લુચ્ચું; ખંધું.

  • 3

    સાહસિક.

મૂળ

જુઓ બાંકું; સર૰ हिं. बांगडू