બાગેસરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાગેસરી

પુંલિંગ

  • 1

    વાગેશ્રી રાગ કે તેનું ગીત.

મૂળ

જુઓ વાગેશ્રી; સર૰ हिं.; म.