બાગાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાગાયત

સ્ત્રીલિંગ

  • 1

    બગીચામાં થતી ખેતી; શાકભાજી.

વિશેષણ

  • 1

    કૂવાના પાણીથી થતી (ખેતી).

મૂળ

फा. बागात