બાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાગી

વિશેષણ

  • 1

    બંડખોર; વિદ્રોહી.

મૂળ

अ.

બાંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંગી

પુંલિંગ

  • 1

    બાંગ પોકારનાર મુલ્લાં.

મૂળ

फा.