ગુજરાતી

માં બાંઘડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાંઘડવું1બાંઘેડવું2

બાંઘડવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આરડવું.

 • 2

  લાક્ષણિક બૂમ પાડીને-જોરથી રડવું.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં બાંઘડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાંઘડવું1બાંઘેડવું2

બાંઘેડવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આરડવું.

 • 2

  લાક્ષણિક બૂમ પાડીને-જોરથી રડવું.

મૂળ

રવાનુકારી