બાંઘાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંઘાટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આરડવું.

  • 2

    લાક્ષણિક બૂમ પાડીને-જોરથી રડવું.

મૂળ

રવાનુકારી