ગુજરાતી

માં બાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાજ1બાજ2બાજ3

બાજુ1

સ્ત્રીલિંગ

 • 1

  છેડો; અંત.

 • 2

  દિશા; પાસું; પડખું.

 • 3

  પક્ષ; તરફેણ.

મૂળ

फा.

ગુજરાતી

માં બાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાજ1બાજ2બાજ3

બાજે2

વિશેષણ

 • 1

  એકાદું; ગમે તે કોઈ એક.

મૂળ

अ. बअज़, સર૰ म.

ગુજરાતી

માં બાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાજ1બાજ2બાજ3

બાજૂ3

સ્ત્રીલિંગ

 • 1

  છેડો; અંત.

 • 2

  દિશા; પાસું; પડખું.

 • 3

  પક્ષ; તરફેણ.

મૂળ

फा.

ગુજરાતી

માં બાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાજ1બાજ2બાજ3

બાજ

પુંલિંગ

 • 1

  સતારનો પહેલો તાર, જેની પર આંગળીઓ રાખી વગાડવામાં આવે છે.

ગુજરાતી

માં બાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાજ1બાજ2બાજ3

બાજ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  પતરાળું.

ગુજરાતી

માં બાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાજ1બાજ2બાજ3

બાજ

પુંલિંગ

 • 1

  એક શિકારી પક્ષી; શકરો.

 • 2

  લાક્ષણિક ઘોડો.

ગુજરાતી

માં બાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાજ1બાજ2બાજ3

બાજ

વિશેષણ

 • 1

  નામને લાગતાં 'વાળું', 'અનુરક્ત' વગેરે અર્થો બતાવતો પ્રત્યય. ઉદા૰ દગલબાજ; રંડીબાજ.