બાજઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજઠ

પુંલિંગ

  • 1

    ચાર પાયાવાળું એક જાતનું આસન.

મૂળ

सं. पादपृष्ठ, प्रा. पाथपीढ; સર૰ म. बाजट