ગુજરાતી

માં બાજંદની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાજંદ1બાજંદું2

બાજંદ1

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બલ્ખ બુખારાનો એક ખાન (તેનું વહાલું ઊંટ મરી જતાં તે ફકીર થઈ ગયેલો).

ગુજરાતી

માં બાજંદની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાજંદ1બાજંદું2

બાજંદું2

વિશેષણ

  • 1

    ધૂર્ત; દોગું; પહોંચેલું.

મૂળ

फा. बाजंदह