બાજૂબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજૂબંધ

પુંલિંગ

  • 1

    હાથનું એક ઘરેણું.

મૂળ

फा. बाजू=હાથ+बंद

બાજુબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજુબંધ

પુંલિંગ

  • 1

    હાથનું એક ઘરેણું.

મૂળ

फा. बाजू=હાથ+बंद