બાજરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજરી

સ્ત્રીલિંગ

  • 1

    એક અનાજ.

  • 2

    લાક્ષણિક ખોરાક; અન્ન.

મૂળ

સર૰ हिं. बाजरा