બાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજી

સ્ત્રીલિંગ

 • 1

  જે પાટિયા કે કપડા ઉપર રમત મંડાય તે.

 • 2

  સોગટાં કે ગંજીફાની રમત.

 • 3

  હાથ (ગંજીફામાં).

 • 4

  યુક્તિ; પ્રપંચ.

મૂળ

फा.