બાજીગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજીગરી

સ્ત્રીલિંગ

  • 1

    બાજીગરપણું.

  • 2

    ખેલ; તમાસો.

  • 3

    યુક્તિપ્રયુક્તિ; પ્રપંચ.