બાજી માંડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજી માંડવી

  • 1

    સોગટાંબાજી ઢાળવી-ખેલવી.

  • 2

    કાર્યસાધક યોજના યોજવી.