બાજી હાથથી જવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજી હાથથી જવી

  • 1

    યોજના ધૂળ મળવી; યોજનાનો દોર હાથમાંથી ચાલ્યો જવો.