બાજી હારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજી હારવી

  • 1

    બાજીમાં હાર ખાવી.

  • 2

    યુક્તિ કે દાવપેચ નિષ્ફળ જવાં.