બાજોઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજોઠ

પુંલિંગ

  • 1

    બાજઠ; ચાર પાયાવાળું એક જાતનું આસન.

મૂળ

સર૰ म. बाजोट