બાઝવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઝવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વળગવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લડવું; ટંટો કરવો.

મૂળ

सं बद्ध, प्रा. बज्ञ ઉપરથી