બાટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાટલો

પુંલિંગ

  • 1

    શીશો.

  • 2

    ગૅસની સાંકડા મોઢાવાળી ધાતુની કોઠી; દા.ત ગૅસનો સિલિન્ડર.