બાંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંટવું

નપુંસક લિંગ

  • 1

    એક ઝાડવું.

મૂળ

'બાંટું' પરથી

બાંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વહેંચવું.